હઝરત સા’દ બિન ‘ઉબાદહ રઝ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: بايع رسولَ الله صلى الله عليه وسلم عصابةٌ من أصحابه على (القتال في سبيل الله حتى) الموت يوم أحد، وكان منهم سيدنا طلحة رضي الله عنه (الإصابة ٣/٤٣١) ઉહુદના દિવસે, કેટલાક સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને શહીદ ન થાય ત્યાં સુધી …
વધારે વાંચો »