હઝરત મુઆઝ બિન જબલ રદ઼િય અલ્લાહુ અન્હુએ હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: واللَّه إنه لمن خيرة من يمشي على الأرض (الإصابة ٣/٤٧٧) અલ્લાહની કસમ! તે (અબૂ-ઉબૈદા) જમીન પર ચાલી રહેલ ભલા માણસોમાંથી એક છે. હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુની સખાવત અને ઝુહ્દ (ઝુહ્દ= દુનિયાથી બે-રગ્બતી) એકવાર હઝરત ઉમર …
વધારે વાંચો »