Monthly Archives: January 2024

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૬

હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહીમહુલ્લાહ હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહિમહુલ્લાહ આપણા તે અકાબિરો અને બુઝુર્ગો માંથી હતા, જેમનો જમાનો આપણાથી વધારે દૂર નથી. તેમનો જન્મ 1325 હિજરીમાં થયો હતો અને તેઓ હઝરત શેખ-ઉલ-હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી રહીમહુલ્લાહના આગળ પડતા ખલીફા માંથી હતા. તેઓ ઘણા વર્ષો સુધી દારુલ-ઉલૂમ …

اور پڑھو

મૈય્યતની કબર

(૧) મૈય્યતને ઘરમાં દફન કરવામાં ન આવે, પછી તે નાબાલિગ હોય કે બાલિગ , નેક હોય કે ન હોય. ઘરની અંદર દફન થવું એ નબીઓની વિશેષતા અને નબીઓના માટે ખાસ છે. (૨) કબરને ચોરસ બનાવવી મકરૂહ છે. કબરને ઊંટની કોહાનની જેમ થોડુ ઊંચુ કરવુ મુસ્તહબ અને પસંદીદા છે. કબરની ઊંચાઈ …

اور پڑھو

હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુનો બુલંદ મકામ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુને ફરમાવ્યું: أنت مني وأنا منك (أي في النسب والمحبة) (صحيح البخاري، الرقم: ٢٦٩٩) તમે મારાથી છો અને હું તમારાથી છું (એટલે કે આપણે બંને એક જ નસબના છીએ અને આપણી મોહબ્બત નો ત’અલ્લુક ખૂબ જ મજબૂત છે). હઝરત …

اور پڑھو

નસીહત કરતી વખતે લોકોને શરમિંદા કરવા થી બચો

જે વ્યક્તિ એવા લોકોને નસીહત કરે છે જેઓ દીનથી દૂર છે અને તેમની પાસે દીનની યોગ્ય સમજ નથી, તો તેના માટે જરૂરી છે કે તે તેમની સાથે નરમી થી અને હળવાશ થી વાત કરે. નરમીથી વાત કરવાની સાથેસાથે તેને જોઈએ કે તે કોઈ પણ રીતે તેમને નીચા ન પાડે અને …

اور پڑھو

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ અને હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ વચ્ચે ગાઢ સંબંધ

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત ફાતિમા રદિ અલ્લાહુ ‘અન્હાને ફરમાવ્યું: إني وإياك وهذا النائم – يعني عليا – وهما – يعني الحسن والحسين – لفي مكان واحد يوم القيامة (أي في الجنة) (المستدرك للحاكم، الرقم: ٤٦٦٤) કયામતના દિવસે જરૂર હું અને તું અને આ માણસ જે અહીં સૂઈ રહ્યો …

اور پڑھو

સૂરા લહબની તફસીર

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ‎﴿١﴾‏ مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ‎﴿٢﴾‏ سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ‎﴿٣﴾‏ وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ‎﴿٤﴾‏ فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ‎﴿٥﴾‏ અબુ લહબના હાથ ટૂટી જાય અને તેનો સત્યાનાશ થાય (૧) ન તેનો માલ તેનાં કામ માં આવ્યો અને ના તો તેની કમાણી (૨) તે જલ્દી જ ભડકતી જ્વાળા વાળી આગ માં …

اور پڑھو

જે અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ થી મોહબ્બત કરે છે

ગઝ્વ-એ-ખૈબરના મૌકા પર, નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: لأعطين الراية غدا رجلا يفتح على يديه، يحبّ الله ورسوله، ويحبّه الله ورسوله. في الغد، دعا رسول الله صلى الله عليه وسلم عليا وأعطاه الراية (من صحيح البخاري، الرقم: ٣٠٠٩) આવતીકાલે, હું ઝંડો તે વ્યક્તિને આપીશ જેના હાથ પર (અલ્લાહ …

اور پڑھو

બાગે મોહબ્બત (બત્રીસમો અંક)

જીવનસાથીની પસંદગી- ભાગ ૧  જીવનસાથીની પસંદગી કરતી વખતે દરેક વ્યક્તિને કેટલીક ચિંતાઓ અને ડર હોય છે. છોકરાને સારી બીવી શોધવાની ફિકર હોય છે જે તેના સ્વભાવ પ્રમાણે હોય; જેથી તે ખુશીઓથી ભરેલું જીવન જીવી શકે. તેવી જ રીતે, તેને આ ફિકર હોય છે કે તે એવી છોકરીને બીવી તરીકે પસંદ …

اور پڑھو

‘ઇદ્દતની સુન્નતો અને આદાબ – ૧

‘ઇદ્દત જ્યારે પતિ તેની પત્નીને તલાક (છૂટાછેડા) આપી દે અથવા તેનાં શૌહર નો ઇન્તેકાલ થઈ જાય અથવા બંને ધણી બૈરી નાં નિકાહ ને ફસ્ખ (ખત્મ) કરવામાં આવે (પરંતુ શર્ત આ કે શરિયત અદાલતમાં નિકાહ ને ફસ્ખ કરવા માટેની શરતો નો ખ્યાલ રાખવામાં આવે), તો શરિયત નો હુકમ આ છે કે …

اور پڑھو

અદબ નો દારોમદાર ‘ઉર્ફ પર છે

હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું: અદબનો દારોમદાર ‘ઉર્ફ પર છે, આ જોવામાં આવશે કે ‘ઉર્ફ માં આ અદબના ખિલાફ (વિપરીત) ગણવામાં આવે છે કે નહીં. આ સંબંધમાં, મને યાદ આવે છે કે એકવાર મેં એક ખાદીમ ને ઠપકો આપ્યો, જેણે એક જ હાથમાં એક દીની કિતાબ …

اور پڑھو