તલાકની સુન્નતો અને આદાબ – ૬ August 29, 2023 તલાકની સુન્નતોં અને આદાબ, સુન્નતોં અને આદાબ 0 ખુલા’ જો મિયાં બીવી વચ્ચે સમાધાન (સુલહ) શક્ય ન હોય અને શૌહર તલાક આપવાનો ઇનકાર કરે તો બીવી માટે જાઈઝ છે કે તે શૌહરને કંઈક માલ અથવા તેની મહર આપી દે અને તેના બદલે તલાક લઈ લે. જો શૌહરે હજુ સુધી મહર અદા નથી કરી, તો બીવી શૌહરને કહી શકે … વધારે વાંચો »