રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જેણે મારા સહાબાને ગાડો આપી, તેનાં પર અલ્લાહ તઆલા, ફરિશ્તાવો અને બઘા લોકોની લાનત થાય. અલ્લાહ તઆલાનાં નઝદીક ન તેની ફર્ઝ ઈબાદત મકબૂલ થાય છે અને ન તો નફલ ઈબાદત.” (અદ દુઆ લિત તબરાની, રકમ નં- ૨૧૦૮) સહાબએ કિરામ (રદિ.) નાં દીલોમાં …
વધારે વાંચો »Monthly Archives: October 2022
કર્ઝો લેવાનો એક મહત્વપૂર્ણ નિયમ
શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “કર્ઝાની ચૂકવણી સમય પર થવી ઘણી જરૂરી અને ફાયદામંદ છે, તેથી શરૂ શરૂમાં મને ઓળખાણ વાળાઓથી કર્ઝા નિયમો અને શરતોની સાથે મળ્યા કરતા હતા, જ્યારે બઘાને આ વાતનો તજુરબો થઈ ગયો કે આ કર્ઝો લઈને સમય પર …
વધારે વાંચો »મુહાજીરીન અને અન્સાર (રદિ.) નો ઉચ્ચ સ્થાન તથા મરતબો
અલ્લાહ તઆલા ફરમાવે છેઃ وَالَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا لَّهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ અને જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને અલ્લાહનાં રસ્તામાં જીહાદ કર્યો (એટલે મુહાજીરીન) અને જે લોકોએ (એટલે અન્સારે) તેઓને (એટલે મુહાજીરીનને) પોતાને ત્યાં ઠેકાણું આપ્યુ અને તેઓની …
વધારે વાંચો »વડીલોના માર્ગદર્શન હેઠળ જ્ઞાન અને સ્મરણ પ્રાપ્ત કરવાનું મહત્વ
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આપણી આ દીની દઅવતો (તબલીગ) માં કામ કરવા વાળા (લોકો) બઘાને આ વાત સારી રીતે સમજાવી દેવી જોઈએ કે તબલીગી જમાઅતમાં નિકળવાનો મકસદ માત્ર બીજાને (દીન) પહોંચાડવુ અને જણાવવુજ નથી, બલકે તેનાં ઝરીએથી પોતાની ઈસ્લાહ અને પોતાની તાલીમ તથા તરબિયત (હાસિલ …
વધારે વાંચો »કયામતની અલામતો – ૩
કયામતની મોટી અલામતોથી પેહલા નાની અલામતોનું દેખાવુ અહાદીષે મુબારકામાં કયામતની ઘણી બઘી નાની અલામતો બયાન કરવામાં આવી છે. આ નાની અલામતો પર ગૌર કરવાથી આપણને ખબર થાય છે કે આ નાની અલામતો જ્યારે આખી દુનિયાનાં દરેક જગ્યામાં વધારે પ્રમાણમાં જાહેર થવા લાગશે અને તે દરેક સમયે ઉદય (ઊરૂજ) અને તરક્કી …
વધારે વાંચો »સહાબએ કિરામ(રદિ.) ઉમ્મતનાં માટે ખૈરો ભલાઈનાં ઝરીયા છે
રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારા સહાબાની મિષાલ મારી ઉમ્મતમાં ખાવામાં મીઠુંની જેમ છે કે ખાવાનું વગર મીઠુંએ સારૂ (અને લઝીઝ) નથી થઈ શકતુ.” (શર્હુસ્સુન્નહ, રકમ નં- ૩૮૬૩) હઝરત ઝૈદ બિન દષિના (રદિ.) ની મુહબ્બત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે જ્યારે કુફ્ફારે હઝરત ઝૈદ(રદિ.) ને …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ- ૩૦)
بسم الله الرحمن الرحيم હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ની બુઝુર્ગી અને સચ્ચાઈનો કિસ્સો હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) છઠી સદી હિજરીનાં જલીલુલ કદર ઉલમા અને મોટા પાયાનાં બુઝુર્ગોમાંથી હતા. અલ્લાહ તઆલાએ આપને બે પનાહ મકબૂલિયત અતા ફરમાવી હતી જેનાં કારણેથી આપનાં મુબારક હાથ પર હઝારો લોકોએ ગુનાહોં …
વધારે વાંચો »આખી ઉમ્મત પર સહાબએ કિરામ (રદિ.) ની ફઝીલત
હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “મારા સહાબાને ગાડો ન આપ્યા કરો ! કસમ છે તે ઝાતની જેનાં કબઝામાં મારી જાન છે, જો તમારામાંથી કોઈ માણસ ઉહદ પહાડનાં બરાબર સોનું ખર્ચ કરે, તો તે ષવાબમાં સહાબાનાં એક મુદ્દ અથવા અડઘા મુદ્દનાં …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ- ૨૯)
بسم الله الرحمن الرحيم વાલિદૈન પોતાની ઔલાદનાં માટે અમલી નમૂના બને અલ્લાહ તઆલાની બઘી મખલુકમાં સૌથી અફઝલ અને ઉચ્ચતર નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. અલ્લાહ તઆલાએ આપને પોતાનાં અંતિમ રસૂલ પસંદ કર્યા અને આપને સૌથી વધારે મહાન દીન અતા ફરમાવ્યો. દીને ઈસ્લામ જે ઈન્સાનનાં માટે જીવન જીવવાનો ઝાબતો છે. …
વધારે વાંચો »કુફર બઘા ખરાબ શિષ્ટાચાર (વ્યવ્હાર) ની જડ છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “કુફર જડ છે બઘા ખરાબ શિષ્ટાચાર (વ્યવ્હાર)ની અને ઈસ્લામ જડ છે બઘા સારા શિષ્ટાચાર (વ્યવ્હાર) ની. એટલા માટે કુફરનાં હોવાથી એક મત થવુ અત્યંત અજીબ છે અને ઈસ્લામનાં હોવાથી એક મત ન થવુ (અસહમત થવુ) આશ્ચર્ય જનક છે. આ બન્નેવનું …
વધારે વાંચો »