તિલાવતનાં ફઝાઈલ દુનિયામાં નૂર અને આખિરતમાં ખઝાનો હઝરત અબુ ઝર (રદિ.) બયાન કરે છે કે મેં એક વખત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કર્યુ કે હે અલ્લાહનાં રસૂલ ! મને કોઈ નસીહત ફરમાવો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ તકવાને મજબૂતીથી પકડો, કારણકે આ બઘા નેક આમાલની જડ છે (એટલે …
વધારે વાંચો »