સુરએ માઊન May 17, 2022 તફસીર 0 શું તમે તે માણસને જોયો છે જે રોજે જઝાનાં દિવસને નકારે છે (૧) તો તે તે માણસ છે જે યતીમને ઘક્કો આપે છે (૨) અને મોહતાજ (જરૂરિયાતમંદો)ને ખાવાનું આપવાની તરગીબ નથી આપતો (૩) પછી મોટી ખરાબી છે તે નમાઝિયોનાં માટે (૪)... વધારે વાંચો »