Monthly Archives: February 2022

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૯

“નબીએ કરીમ ‎‎(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જમાનામાં ઔરતોંને હિદાયત ‎આપવામાં આવી હતી કે તેવણ નમાઝનાં દૌરાન પોતાનાં અંગોને ‎જેટલુ થઈ શકે મિલાવીને રાખે.‎”...

اور پڑھو

કયામતની અલામતો – ૨

ઉલમાએ કિરામે કયામતની અલામતોને બે ભાગોમાં વહેંચણી કરી છેઃ પેહલી મોટી અલામતો અને બીજી નાની અલામતો. નાની અલામતો માંથી સૌથી પેહલી અલામત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું આ દુનિયાથી જવુ છે અને બીજી મોટી અલામતો માંથી સૌથી પેહલી અલામત ઈમામ મહંદી (અલૈ.) નું જાહેર થવુ છે...

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૨)‎

હદીષોથી સારી રીતે સ્પષ્ટ થઈ ગયુ કે ઈસ્લામમાં પડોશીયોનાં અધિકારોને ઘણી વધારે મહત્તવતા આપવામાં આવી છે. તેથી આપણને જોઈએ કે તે બઘા અધિકારોને પૂરા અદા કરવાની ભરપૂર કોશિશ કરે...

اور پڑھو

સુરતુલ ફીલની તફસીર

શું આપને ખબર નથી કે આપનાં પરવરદિગાર હાથીવાળાઓ સાથે કેવું વર્તન કર્યુ ! (૧) શું તેવણે તેઓના બઘા દાવને (તદ્દન) ખોટા નહી કરી દીધા હતા? (૨) વળી, તેઓના ઉપર(અબાબીલ) પક્ષીઓનાં ટોળેટોળાં મોકલ્યાં હતા, (૩) જે તે લોકો પર ખંગરની કાંકરીઓ ફેંકતા હતા...

اور پڑھو

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૧

અમે દુઆ ગો છીએ કે અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાનાં જીવનમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોં પર મજબૂતીથી અમલ કરવામાં હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) અને બઘા સહાબએ કિરામ (રદિ.) નાં નકશે કદમ પર (પગલે પગલે) ચાલવાની તૌફીક મરહમત ફરમાવે. આમીન...

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૧)‎

હે બિશર ! તમે અમારુ નામ જમીનથી ઉઠાવ્યુ અને તેમાં ખુશ્બુ લગાવી, બેશખ હું તમારું નામ દુનિયા અને આખિરતમાં રોશન કરિશ. ત્યાર બાદ જે કંઈ થયુ તે તમારી સામે છે...

اور پڑھو

લોકોને દીનની તરફ ખેંચવા

મૌત તથા જીવનનો કોઈ ભરોસો નથી, યાદ રખો, એક વસિય્યત કરતો છું સલાહ આપતો છું તે આ છે કે જ્યાં સુઘી થઈ શકે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઈત્તિબાઅની કોશિશ કરો. બીજી વાત જે આ સમયમાં કેહવી જોઈએ તે આ છે કે...

اور پڑھو

જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૩)

મય્યિતને ગુસલ આપતા સમયે ઝિકર કરવુ સવાલઃ-  મય્યિતને ગુસલ આપતા સમયે દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ કેવુ છે? જવાબઃ- મય્યિતને ગુસલ આપતા સમયે ઊંચા અવાજથી દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ સુન્નતથી ષાબિત નથી. અલબત્તા ગુસલ આપવા વાળાને જોઈએ કે તે પોતાનાં મનમાં અલ્લાહ તઆલાને …

اور پڑھو