વિવિઘ મસાઈલ મર્દોની નમાઝથી સંબંઘિત સવાલઃ શું મુક્તદી ઈમામનાં પછાળી ષના, તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત પઢે? જવાબઃ મુક્તદી માત્ર ષના પઢે અને ત્યાર બાદ ખામોશ રહે. મુક્તદી ઈમામનાં પછાળી તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત ન પઢે.. સવાલઃ અગર મુક્તદી જમાઅતમાં તે સમયે શામેલ થાય જ્યારે ઈમામે કિરાઅત શરૂ કરી દીઘી હોય, …
વધારે વાંચો »Daily Archives: January 30, 2022
સૂરતુલ હુમઝહની તફસીર
શું સમજ્યો કે તે ભાંગીતોડી નાખનારી શું વસ્તુ છે? (૫) તે અલ્લાહની સળગાવેલી એક આગ છે, (૬) જે (શરીરને લાગતાંજ) દિલોની ખબર લઈ નાંખશે. (૭) બેશક, તે આગ તેઓનાં ઉપર બંઘ કરી દેવામાં આવશે. (૮) (તો તે લોકો આગનાં) લાંબા થાંભલાઓમાં (કેદ હશે). (૯)...
વધારે વાંચો »