પાણી મૌજૂદ ન હોવાની સૂરતમાં મય્યિતને તયમ્મુમ કરાવવુ સવાલઃ- અગર પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને કેવી રીતે ગુસલ આપવામાં આવે? જવાબઃ- અગર એક શરઈ માઈલનાં મસાફતનાં બકદર (અથવા તેનાંથી વધારે) પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને તયમ્મુમ કરાવવામાં આવશે. [૧] વુઝૂની હાલતમાં મય્યિતને ગુસલ આપવુ સવાલઃ- જે લોકો મય્યિતને …
વધારે વાંચો »