નમાઝ દીનનો સ્થંભ છે January 10, 2022 મલફૂઝાત (ટુચકાઓ) 0 નમાઝને હદીષે પાકમાં “ઈમાદુદ્દીન”(દીનનો સ્થંભ) ફરમાવામાં આવેલ છે. એનો આ મતલબ છે કે નમાઝ ઉપર બાકી દીનનો આધાર છે અને તે નમાઝથી જ મળે છે. નમાઝમાં દીનની સમજ પણ મળે છે... વધારે વાંચો »