પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૯) January 4, 2022 પ્રેમનો બગીચો, લેખ સમૂહ 0 અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઈન્સાનને અણગણિત નેઅમતોંથી નવાજ્યા છેઃ અમુક નેઅમતોં શારિરીક (જીસ્માની) છે અને અમુક નેઅમતોં રૂહાની છે. ક્યારેક એક નેઅમત એવી હોય છે કે તે અણગણિત નેઅમતોને શામેલ હોય છે. દાખલા તરીકે આંખ એક નેઅમત છે, પરંતુ... વધારે વાંચો »