સોગંદ છે જમાનાના (૧) બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા, તેમજ એક બીજાને સત્ય (એટલે દીનની વાત પર કાયમ રેહવા)ની તાકીદ કરતા રહ્યા તેમજ માંહોમાંહે ઘીરજની તાકીદ કરતા રહ્યા, (તેઓ નુકસાનમાં નથી) (૩)...
વધારે વાંચો »