"નાણામાં તકવો (ધર્મનિષ્ઠા) ભાગ્યે જ જોવા મળે છે. કામો અને આમાલ તો આજકાલ ઘણાં બઘા જોવા મળે છે. તહજ્જુદ ચાશ્ત ઈશરાક વિર્દ વઝીફા તો ઘણું છે પણ ધનનો મોહ ન હોય એવું બહુ ઓછું જોવા મળે છે. જો હા, પરંતુ મોહબ્બત રાખવી હોય તો સાવચેતી રાખો કે તે તેના કરતા વધુ છે."...
વધારે વાંચો »Monthly Archives: December 2021
(૬) જનાઝાથી સંબંઘિત મસઅલો
મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો (હાથ, પગ, નાક અને ઘુંટણો) પર કાફૂર લગાવવુ મુસ્તહબ છે. અલબત્તા કાફૂરનો પેસ્ટ બનાવવુ અને તેને મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો પર લગાવવુ દુરૂસ્ત નથી, કારણકે આ સુન્નતનાં ખિલાફ છે અને મય્યિતનાં ચેહરા અને બીજા અંગો તેનાંથી ખરાબ દેખાય છે...
વધારે વાંચો »આવકની દૃષ્ટિએ ખર્ચ કરવુ
જેટલી ચાદર હોય તેટલોજ પગ ફેલાવવુ જોઈએ, એટલે પેહલા જોઈ લો કે આપણી પાસે કેટલુ છે અને કેટલા પૈસા છે પછી તેટલાજ પૈસા અથવા વસ્તુઓનાં અંદર ખર્ચો કરશો, તો ઈન્શા અલ્લાહ માલી પરેશાની ઉઠાવવી નહી પડશે...
વધારે વાંચો »(૫) જનાઝાથી સંબંઘિત મસઅલાવો
ગુસલ આપતા સમયે મય્યિતને જેવી રીતે પણ રાખવુ આસાન હોય, એવી રીતે તેને રાખો. તેનાં માટે કોઈ ખાસ દિશા જરૂરી નથી...
વધારે વાંચો »ઉમ્મતનું દુરૂદ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પહોંચવુ
પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (ઘરોને નેક આમાલઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી આબાદ રાખો. તેને કબરસ્તાનની જેમ ન બનાવો જ્યાં નેક આમાલ નથી હોતા) અને મારી કબરને જશન મનાવવાની જગ્યા ન બનાવો અને મારા પર દુરૂદ મોકલો, કારણકે તમારુ દુરૂદ અને મારી પાસે (ફરિશ્તાઓનાં દ્વારા) પહોંચે છે, ભલે તમે ગમે ત્યાં હોય...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૭)
જે માણસ અલ્લાહ તઆલાની વિશેષ રહમતનો તલબગાર છે, તેને જોઈએ કે તે પાંચ વખતની નમાઝો જમાઅતની પાબંદીની સાથે મસ્જીદમાં અદા કરે, બઘા ગુનાહોથી બચે અને મખલુકની સાથે કરૂણતા તથા હમદરદીની સાથે પેશ આવે અને તેઓનાં અધિકરાને અદા કરે...
વધારે વાંચો »