મુસ્લિમોના ધાર્મિક પતન પર સહાનુભૂતિ અને ચિંતા વ્યક્ત કરવી November 29, 2021 મલફૂઝાત (ટુચકાઓ) 0 દુનિયાનાં નુકસાનને નુકસાન સમજવામાં આવે છે, પરંતુ દીનનાં નુકસાનને નુકસાન સમજવામાં નથી આવતું. પછી આપણી ઉપર આસમાનનો રબ કેવી રીતે કૃપા દાખવે, જ્યારે કે આપણને મુસલમાનોની દીની દુર્દશા જોઈને દયા નથી ઉપજતી... વધારે વાંચો »