Daily Archives: November 25, 2021

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ની શફાઅત

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જેણે મારી કબરની ઝિયારત કરી (દુરદો સલામ મોકલ્યુ), હું તેનાં માટે કયામતનાં દિવસે સિફારિશ કરીશ...

વધારે વાંચો »