નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૪ November 21, 2021 નમાઝ ની સુન્નતોં અને આદાબ, સુન્નતોં અને આદાબ 0 બન્નેવ પગોની આંગળીઓનાં સહારે જમીન પર એવી રીતે રાખો કે આંગળીઓનો રૂખ કિબ્લા તરફ હોય. સજદાની હાલતમાં બન્નેવ પગોની એડીઓને મિલાવીને રાખો અથવા તેને અલગ રાખો બન્નેવ જાઈઝ છે. હદીષ શરીફમાં બન્નેવ તરીકાવો આવ્યા છે... વધારે વાંચો »