વાસ્તવિક સંપત્તિ November 15, 2021 મલફૂઝાત (ટુચકાઓ) 0 અલ્લાહ તઆલાનું નામ લેતા જાવો મરવા પછી આજ કામ આવશે. મારા પ્યારાવો ! કેહવાનું માનો પછી કોઈ તમને કેહવા વાળુ નહી રહેશે. જ્યારે મરવા વાળો મરે છે તો અહિંયા વાળા તો એમજ કેહશે, ઘરવાળાઓ માટે શું છોડ્યુ અને ત્યાનાં વાળા પૂછશે શું લાવ્યો... વધારે વાંચો »