તકબીરાતે ઈન્તિકાલિયા (તે તકબીરો જે નમાઝમાં એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવાનાં દરમિયાન કેહવામાં આવે છે)ની શરૂઆત તે સમયે કરો, જ્યારે તમો એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવા લાગે અને બીજી હયઅત(દેખાવ) પર પહોંચીને પુરૂ કરી દો. દાખલા તરીકે જેવાજ તમો કયામથી રૂકુઅનાં માટે નમવાનું શરૂ કરો, તો તકબીર શરૂ કરી દો અને રૂકુઅ સુઘી પહોંચીને તકબીર પૂરી કરી દો...
વધારે વાંચો »