Monthly Archives: August 2021

પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)‎

અમે દુઆગીર છીએ કે અલ્લાહ તઆલા આપણી ઔરતો (માં-બહેનો) માં “હયા” ની સિફત જીવિત ફરમાવે અને તેવણને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નતોં અને અઝવાજે મુતહ્હરાત (આપણા નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની બીવિયો) નાં તરીકાવો પર અમલ કરવાની તૌફીક ઈનાયત ફરમાવે. આમીન...

اور پڑھو

ઈસ્લામમાં કલિમાની હકીકત

પરંતુ આ હકીકી ઈસ્લામ નથી, બલકે નામ માત્રનો છે. હકીકી ઈસ્લામ આ છે કે મુસલમાનમાં “લા ઈલાહ ઈલ્લલ્લાહ” ની રૂહ જોવા મળે. અને કલિમહની રૂહ આ છે કે તેના સ્વીકાર પછી અલ્લાહ તઆલાની બંદગીનો પાકો ઈરાદો દિલમાં પૈદા થઈ જાય...

اور پڑھو

આશૂરાની મહત્તવતા

સવાલ– કેટલાક લોકોનો અકીદો છે કે મુહર્રમનો મહીનો હઝરત હુસૈન (રદિ.) ની શહાદત પર સોગ (ગમ) મનાવવાનો મહીનો છે અને અમુક લોકોનો ખ્યાલ છે કે મુહર્રમનો મહીનો ખુશી મનાવવાનો અને ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરવાનો મહીનો છે. શું આ બન્ને માંથી કોઈ વાત હદીસ શરીફથી સાબીત છે? મહરેબાની કરીને …

اور پڑھو

હઝરત હુસૈન (રદિ.) નાં માટે આશૂરાનાં દિવસે રોઝો રાખવુ

સવાલ– શું અમે હઝરત હુસૈન (રદિ.) ને સવાબ પહોંચાડવા માટે આશૂરાનાં મૌકા પર રોઝો રાખી શકીએ? શું તેનો કોઈ ખાસ ફાયદો અથવા સવાબ છે જે અમને અલ્લાહ તઆલા આપશે?

اور پڑھو

માત્ર દસ મુહર્રમના રોઝો રાખવુ

સવાલ– શું ફકત દસમી મુહર્રમનાં રોઝો રાખવુ દુરૂસ્ત છે? એટલે જો કોઈ વ્યક્તિ નવ અથવા અગ્યાર મુહર્રમના દિવસે રોઝો ન રાખે, બલ્કે ફકત દસ મુહર્રમનાં રોઝો રાખે, તો શું આ અમલ દુરૂસ્ત થશે?

اور پڑھو

નવા વર્ષનાં મોકા પર મુબારક બાદ આપવુ

સવાલ– જો ચાંદ દેખાય જાય તો કાલથી મુહર્રમના મહીનાથી નવુ ઈસ્લામી વર્ષ શરૂ થશે. શું અમે આ મૌકા પર (એટલે નવા વર્ષની શરૂઆતમાં) એકબીજાને મુબારકબાદી આપી શકીએ અથવા આ અમલ શરીઅતના ખિલાફ છે?

اور پڑھو

મુહર્રમનાં મહીનામાં રોઝા રાખવાનો ષવાબ

સવાલ– શું આ હદીસ ને બયાન કરવુ અને એના પર અમલ કરવુ દુરૂસ્ત છે કે મુહર્રમના મહીનામાં દરેક દિવસે નફલ રોઝા રાખવાનો સવાબ ત્રીસ દિવસના નફલ રોઝા રાખવાના સવાબ બરાબર છે?

اور پڑھو