સવાલ– શું પૂંછડી અથવા કાન કપાયેલા હોય તેવા જાનવરની કુર્બાની જાઈઝ છે?
اور پڑھوDaily Archives: July 19, 2021
નબળી દૃષ્ટિ વાળા જાનવરની કુર્બાની
સવાલ– શું નબળી દૃષ્ટિ (નજર) (આંખે બરાબર દેખાતુ ન હોય તેવા) જાનવરની કુર્બાની દુરૂસ્ત છે?
اور پڑھوગરીબ માણસનાં જાનવરનું કુર્બાનીનાં કાબિલ ન રેહવુ
સવાલ– એક ગરીબ માણસે (જેના પર કુરબાની વાજીબ નથી) કુરબાની માટે સહીહ સલીમ જાનવર ખરીદ્યું. કુરબાનીના થોડા દિવસ પહેલા જાનવર નો પગ ભાંગી ગયો અથવા તેમાં કોઈ એવી ખામી આવી ગઈ જે કુરબાની માટે માને’ (અડચણરૂપ,રુકાવટ) ગણાય છે, તો શું આ ગરીબ માણસ માટે આવા જાનવરની કુરબાની કરવું યોગ્ય છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી