સવાલ– શું તૂટેલા શિંગડાવાળા પ્રાણીની કુરબાની માન્ય છે?
اور پڑھوDaily Archives: July 17, 2021
કુર્બાની નાં જાનવરમાં ખામી જાહેર થવી
સવાલ- એક સહી-સાલીમ જાનવર વાજીબ કુરબાનીના માટે ખરીદવામાં આવ્યું. ખરીદતા સમયે તેમાં કોઈ ખામી ન હતી. ત્યારબાદ કુરબાનીના થોડા દિવસ પેહલા તેનો પગ ટૂટી ગયો, અથવા તેમાં એવી કોઈ ખામી પૈદા થઈ ગઈ જે કુરબાની માટે રુકાવટ છે, તો શું એવા જાનવરની કુરબાની દુરુસત છે?
اور پڑھوખંજવાળ વાળા જાનવરની કુર્બાની
સવાલ– શું ખંજવાળ વાળા જાનવરની કુર્બાની જાઈઝ છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી