મુલાકાતનાં સમયે દુરૂદ શરીફ પઢવુ July 1, 2021 દુરૂદ શરીફ 0 હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બે એવા મુસલમાન જે માત્ર અલ્લાહ તઆલાનાં વાસ્તે એક-બીજાની સાથે મુહબ્બત કરે છે, જ્યારે તે એક-બીજાની સાથે મુલાકાત કરે છે... વધારે વાંચો »