જુમ્મા નાં દિવસે દુરૂદ શરીફ પઢવાની બરકતથી દીની અને દુન્યવી જરૂરતોનું પુરૂ થવુ January 21, 2021 દુરૂદ શરીફ 0 સુલહે હુદૈબિયહનાં સમય પર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉષમાન (રદિ.)ને મક્કા મુકર્રમહ મોકલ્યા, જેથી કે તેવણ મક્કા મુકર્રમહમાં કુરૈશની સાથે વાતાઘાટ કરે. જ્યારે હઝરત ઉષમાન (રદિ.) મક્કા મુકર્રમહનાં નાં માટે રવાના થયા, તો ... વધારે વાંચો »