દુરૂદ શરીફ ગરીબી દૂર કરવાનો ઝરીઓ December 24, 2020 દુરૂદ શરીફ 0 હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે મને કોઈ વ્યક્તિનાં માલથી એટલો ફાયદો નથી થયો, જેટલો હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) નાં માલથી મને ફાયદો થયો... વધારે વાંચો »