નિકાહની સુન્નતોં અને આદાબ – ૩ December 14, 2020 નિકાહ ની સુન્નતોં અને આદાબ, સુન્નતોં અને આદાબ 0 હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવે છે કે દુનિયા સંપત્તિ અને લજ્જતને યોગ્ય વસ્તુઓથી ભરેલી છે અને તે બઘી વસ્તુઓમાં સૌથી શ્રેષ્ઠ દૌલત “નેક બીવી(પત્ની)” છે... વધારે વાંચો »