શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “લોકો પોતાનાં પૂર્વજો થી, ખાનદાનથી અને એવીજરીતે ઘણીબઘી વસ્તુઓથી પોતાની શરાફત તથા મહાનતા દેખાડે છે. ઉમ્મતનાં માટે ગૌરવનો ઝરીઓ કલામુલ્લાહ શરીફ (કુર્આન શરીફ) છે. તેને પઢવાથી, તેને પઢાવવાથી, તેનાં પર અમલ કરવાથી તથા તેની દરેક વસ્તુ ગૌરવનાં કાબિલ છે …
વધારે વાંચો »Monthly Archives: December 2020
મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિએ જુમ્આનાં દિવસે લોકોની ગરદનો ફાંદી (કૂદયો), તેણે (પોતાનાં માટે) જહન્નમમાં જવાનો પુલ બનાવી લીઘો”...
વધારે વાંચો »દુરૂદ શરીફ ગરીબી દૂર કરવાનો ઝરીઓ
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે મને કોઈ વ્યક્તિનાં માલથી એટલો ફાયદો નથી થયો, જેટલો હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) નાં માલથી મને ફાયદો થયો...
વધારે વાંચો »ઈસ્લામમાં ફર્ઝ અને નફલ નો સ્થાન
“ફરાઈઝનું સ્થાન નવાફિલથી ઘણું જ ઊંચું છે. બલકે સમજવુ જોઈએ કે નવાફિલનો આશય જ ફરાઈઝમાં રહેતી ઊણપોની ભરપાઈ કરવાનો છે...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (બીજુ પ્રકરણ)
યકીનન કરૂણતા તથા મુહબ્બતનો આ અનેરો જૌહર આપણાં આકા સરકારે દો આલામ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દરેક ઉચ્ચ અખલાક(સંસ્કાર) અને અવસાફે હમીદા(નિરાળી સભ્યતા) નાં અંદર હતા અને આપનાં આજ મુબારક કિરદાર(વ્યવ્હાર) ને મખલૂકે ઈલાહી (લોકો) દિવસ-રાત જોતા(મુશાહદો કરતા) હતા, જે ઘણાં બઘા લોકોનું ઈસ્લામ કબૂલ કરવાનું કારણ બન્યુ.۔۔
વધારે વાંચો »જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર કોણ ?
ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનાં માટે સૌથી અગ્રણી મુસ્લિમ હાકિમ છે. શરીઅતે મુસ્લિમ શાસક(હાકિમ) ને જનાઝાની નમાઝ પઢાવવાનો હુકમ આપ્યો છે...
વધારે વાંચો »હદિયો આપવુ સુન્નત છે
એક મૌલવી સાહબનાં સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે હદિયો આપવુ સુન્નત છે. જ્યારે સુન્નત છે તો તેમાં બરકત કેવી રીતનાં નહી થશે ન થવાનો શું મતલબ۔۔۔
વધારે વાંચો »નિકાહની સુન્નતોં અને આદાબ – ૩
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવે છે કે દુનિયા સંપત્તિ અને લજ્જતને યોગ્ય વસ્તુઓથી ભરેલી છે અને તે બઘી વસ્તુઓમાં સૌથી શ્રેષ્ઠ દૌલત “નેક બીવી(પત્ની)” છે...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૪)
(૩) મસ્જીદમાં કોઈની સાથે લડાઈ-ઝઘડો ન કરે, એટલા માટે કે આ મસ્જીદની બેહુરમતી છે...
વધારે વાંચો »ઈમામનું ચાર તકબીરોથી વધારેની તકબીર કેહવુ
અગર ઈમામ જનાઝાની નમાઝમાં ચારથી વધારે તકબીર કહે, તો મુકતદીયોએ વધારાની તકબીરમાં તેમની ઈકતિદા(અનુસરવુ) ન કરવુ જોઈએ, બલકિ તેઓએ ખામોશ રહેવુ જોઈએ...
વધારે વાંચો »