જનાઝાની નમાઝનું પુનરાવર્તન November 28, 2020 જનાઝા, લેખ સમૂહ 0 જ્યારે એક વખત જનાઝાની નમાઝ થઈ જાય, તો ફરીથી જનાઝાની નમાઝ અદા કરવુ જાઈઝ નથી. પણ જો અગર મય્યિતનાં વલી હાજર ન હતા અને જનાઝાની નમાઝ તેની ઈજાઝતનાં વગર પઢવામાં આવી હોય, તો વલીનાં માટે જનાઝાની નમાઝ દુરૂસ્ત છે... વધારે વાંચો »