આખિરત ની તૈયારી November 11, 2020 મલફૂઝાત (ટુચકાઓ) 0 "ઈન્સાનનું રોકાણ ઝમીનની ઉપર ઘણું જ ઓછું છે(એટલે કે વધારેમાં વધારે દુનિયામાં જીવે ત્યાં સુઘી) અને જમીનની નીચે એનો કિયામ(રોકાણ) આનાથી અનેક ગણો વધારે છે અથવા એમ સમજો કે દુનિયામાં તો આપણું રોકાણ છે એકદમ અલ્પ સમય માટે... વધારે વાંચો »