ઈમાનની હિફાઝત બુઝુર્ગાને દીનની સંગત પર નિર્ભર છે September 23, 2020 મલફૂઝાત (ટુચકાઓ) 0 હઝરત મૌલાન અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આ ઝમાનો ઘણા ફિતનાઓથી ભરેલો છે. આમાં તો ઈમાન નાં પણ ફાંફા પડી જાય છે. એજ કારણે મેં બુઝુર્ગાને દીનની સંગતને ફર્ઝે ઐન(ઘણું જરૂરી) નિશ્રય કર્યો છે. હું તો ફતવો આપું છું કે... વધારે વાંચો »