Daily Archives: September 19, 2020

નાબાલિગ(અપરિપક્વ)બાળક ની જનાઝાની નમાઝ જેનાં વાલિદૈનમાંથી કોઈ એક મુસલમાન હોય અને એક કાફિર હોય

અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર (ડહાપણ અને ચેતન)ની ઉમરે નહીં પહોંચ્યુ હોય મરી જાય અને તેનાં વાલિદૈનમાંથી  એક મુસલમાન હોય અને બીજા કાફિર હોય, તો તે બાળકને મુસલમાન સમજવામાં આવશે અને તેની જનાઝાની નમાઝ પઢવામાં આવશે. અલબત્તા અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર(ડહાપણ અને ચેતન)ની ઉમર સુઘી …

વધારે વાંચો »

આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ

આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ પઢવામાં આવશે.[૧] બઘા મુસલમાનોં માટે તેની જનાઝાની નમાઝમાં શિર્કત કરવુ(ભાગ લેવુ) જાઈઝ છે. અલબત્તા અગર કેટલાક પ્રખ્યાત અને અનુયાયી ઉલમા તેની જનાઝાની નમાઝમાં આ નિય્યતથી શિર્કત ન કરે(ભાગ ન લે) કે લોકોને તે સૌથી ખરાબ ગુનાહની તિવ્રતા અને તેની ગંભિરતાનો એહસાસ થાય, તો એ જાઈઝ છે. …

વધારે વાંચો »

પોતાનાં વાલિદૈનનાં કાતિલની જનાઝાની નમાઝ

ઈસ્લામી મુલ્કમાં તે માણસ પર જનાઝાની નમાઝ નહી પઢવામાં આવશે, જેણે માં અથવા બાપને જાણી જોઈને કતલ કર્યા હોય પછી તેને ઈમામુલ મુસલિમીને(મુસ્લિમ હાકિમે) તે ગુનાંની સજા માં કતલ કર દીધો હોય.[૧] નોટઃ- વાલિદૈનનાં કાતિલ પર મુસલમાન હોવા છતા જનાઝાની નમાઝ પઢવામાં નહી આવશે, જેથી કે ઉમ્મતે મુસ્લિમાંને આ ગુનાની …

વધારે વાંચો »