ઈસ્લામનાં પ્રારંભિક કાળમાં જ્યારે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મક્કા મુકર્રમામાં હતા થોડા દિવસો માટે અલ્લાહ તઆલાની તરફથી વહી નો સિલસિલો મૌકૂફ થઈ ગયો (અટકી ગયાો), તો કેટલાક કાફિરોએ આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ કટાક્ષ કરવાનું (તાનો મારવાનું) શરૂ કરી દીધુ કે...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી