ફરિશ્તાઓથી સંબંઘિત અકાઈદ September 8, 2020 અકીદહ(માન્યતા) 0 (૧) ફરિશ્તાઓ અલ્લાહ તઆલાની માસૂમ મખલૂક(પ્રણાલી) છે અને નૂરથી પૈદા કરવામાં આવ્યા છે. ફરિશ્તાઓ આપણને નથી દેખાય શકતા અને તેઓ ન તો મુઝક્કર(મર્દ) છે અને ન મુઅન્નષ(ઔરત) છે. તથા ફરિશ્તાઓ ઈન્સાની ઝરૂરતો (ખાવા, પીવા અને સુવા વગૈરહ)થી પાક છે... વધારે વાંચો »