Daily Archives: September 2, 2020

દાઢી કપાવવાનું નુકસાન

હઝરત મૌલાન મુહમંદ ઝકરિયા સાહબ(રહ.) એક વખત ફરમાવ્યુઃ આજે લોકો દાઢી મુંડાવાને ગુનાહ નથી સમજતા, એક વખત હુઝૂરે અકરમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાસે બે કાફિર કાસિદ(સંદેશો પહોંચાડનાર) આવ્યા તેઓ દાઢી મુંડા હતા, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોઢું ફેરવી લીઘુ...

વધારે વાંચો »