Daily Archives: September 18, 2019

જુમ્આ(શુક્રવાર)ના દિવસે દુરૂદ શરીફની વિપુલતા

عن أوس بن أوس رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن من أفضل أيامكم يوم الجمعة فأكثروا علي من الصلاة فيه فإن صلاتكم معروضة علي (سنن أبي داود#١٠٤٧)

હઝરત ઓસ બીન ઓસ (રદી.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ...

વધારે વાંચો »