Daily Archives: July 4, 2019

શું ઘણી બઘી એકર જમીનનાં માલીક પર હજ્જ ફર્ઝ છે?

સવાલ- એક માણસ ઘણી બઘી એકર જમીનનો માલીક છે અને તેજ જમીન તેના માટે કમાઈનો ઝરીઓ છે. જો તે માણસ થોડી જમીન અથવા બઘી જમીન વેચી દે, તો એની પાસે એટલા પૈસા હશે, જે હજના માટે કાફી થશે. તો શું એવા માણસ પર હજ ફર્ઝ થશે?

વધારે વાંચો »

હજ્જની અદાયગી માટે પોતાની બુનયાદી (મૂળભૂત) જરૂરી વસ્તુઓ વેચવું.

સવાલ- જો કોઈની પાસે હજ અદા કરવા માટે પુરા પૈસા ન હોય, તો શું તેણે પોતાની હવાઈજે અસલીય્યાહ (જરૂરતની વસ્તુઓ ઉદાહરણ તરીકે ઘર, ઘરેલુ સામાન વગેરે)ને વેચવુ જરૂરી છે જેથી તે હજ કરી શકે?

વધારે વાંચો »