Monthly Archives: April 2019

મઝી નું નીકળવુ ગુસલ નાં દરમીયાનમાં

સવાલ – મારો સવાલ એ છે કે જયારે હું ગુસલ કરતો હોવું તો ગુસલ ના દરમીયાન માં કંઈક પાણી જેવુ નીકળે છે. શાયદ (મઝી), જો આ પાણી નીકળે તો શું ગુસલ બીજીવાર શરૂઆતથી કરવુ પડશે. અને ફરીવાર ઈસ્તીનજા કરી બીજીવાર ગુસલ શરૂઆતથી કરવુ પડશે?

વધારે વાંચો »

નાપાકી ના નીશાન ને હાથથી ઘોવું

સવાલ – ગુસલ ના દરમીયાન માં  પોતાની શરમગાહ (પેશાબની જગહ) ને ભી હાથ લગાવીને  ધોવુ જોઈએ અથવા ખાલી પાણી નાંખવુ જોઈએ અને કોઈક વાર મજબુરી  ના કારણે (પાણી ના હોય) તો શું કરવુ જોઈએ?

વધારે વાંચો »

મઝી અને મની માં ફર્ક (તફાવત)

સવાલ – મેં ઘણીવાર કોઈ છોકરી સાથે વાત કરૂ તો મારું પાણી નીકળી જાય છે. તો એના પર ગુસલ (ન્હાવુ) કરવુ પડે અને એનાથી રોઝો તો ટુતી નથી જતો? મારી નીય્યત ખરાબ નથી હોતી પણ ખબર નથી પડતી શું મસ્અલો છે. મહેરબાની કરી કંઈ બતાવો આના વિષે, અને મઝી અને …

વધારે વાંચો »

નમાઝ અને તીલાવત, જનાબત (નાપાકી) ની હાલતમાં

સવાલ- શું ગુસલ ફર્ઝ થવા પછી સારી રીતે વુઝુ કરવા પછી કુર્આન અને નમાઝ પઢી શકાય જયારે કે કપડા પાક હોય?

વધારે વાંચો »