Monthly Archives: April 2019

મઝી નું નીકળવુ

સવાલ- હું જયારે પણ કોઈ ખુબસુરત છોકરીની ફોટો જોવુ છું. તો ઘણીવાર મેં નોંધ કરું છું કે મઝી નીકળી જાય છે. એવામાં મારે શું કરવુ જોઈએ, ગુસલ યા કપડાં બદલવુ જોઈઅ?

اور پڑھو

માંથુ ખુલ્લુ રાખી બયતુલખલા (સંડાસ) માં જવુ

સવાલ- જયારે અમે ટોયલેટમાં યા બાથરૂમ (સ્નાનગૃહ) માં જઈએ તો શું માથા પર ઓઠણી નાંખવી જરૂરી છે? યા મરદ ખુલલાં માથે ટોયલેટમાં જઈ શકે? યા અગર જરૂરી છે તો કેમ?

اور پڑھو

એહતેલામ પછી બીસ્તર (પથારી) ને ધોવુ

સવાલ- શું એહતેલામ પછી બીસ્તર (પથારી) ને પણ ધોવુ જોઈએ? અને શું જે બીસ્તર (પથારી) પર એહતેલામ થયો હોય અગર તે બીસ્તર (પથારી) ને ધોવા વગર (બીજી રાત) તે બીસ્તર  પર સુવાથી (પાક) કપડાં પણ નાપાક થઈ જાય?

اور پڑھو

પાણીના હોવા છતા તયમ્મુમ કરવું

સવાલ – અગર કોઈ મર્દ અથવા ઓરત પર ગુસલ ફર્ઝ થઈ જાય અથવા એને એ પણ ડર (ગભરાહટ) હોય કે હું ગુસલ કરવા જઈશ તો નમાઝ નો ટાઈમ પસાર થઈ જશે. મતલબ કે નમાઝ ભી મારી કઝા થઈ જશે તો અવે તે શું કરે? અગર તે તયમ્મુમ કરવા જાય તો …

اور پڑھو

ટાઈમ ઓછો હોવાના કારણે તયમ્મુમ કરવુ

સવાલ – જો જનાબતની (નાપાકી ની) હાલતમાં જેવી રીતે કે એહતેલામ થઈ જાય યા આંખ ફજરની  નમાઝ છુટવામાં ૫ થી ૧૦ મીનટ બાકી હોય. હવે તે કેવી રીતે નમાઝ અદા કરે? તયમ્મુમ કરીને નમાઝ અદા કરે યા પછી ગુસલ કરીને ફરીથી નમાઝ અદા કરે? અને એક માઈલમાં કેટલા કીલોમીટર હોય …

اور پڑھو

ઈસ્તીનજા પછી પેશાબ ના કતરાત (ટીંપાઓ) નું નીકળવુ

સવાલ – મને એક મસ્અલો છે જેના કારણે મેં ઘણો પરેશાન રહું છું. કારણકે મારે કોઈ ભી હાલતમાં પોતાની નમાઝ ને ઝાયેઅ (બરબાદ) નથી કરવી. મને દરેક વખતે પેશાબ કરવા પછી બે થી ત્રણ અથવા એનાથી વઘારે કતરા (ટીંપાઓ) નીકળે છે, ઘણીવાર જયારે મેં વુઝુ કરતો હોવુ. મહેરબાની કરી મને …

اور پڑھو