(૧) ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોમાં ખૂબ ઈબાદત કરો. આ દસ દિવસોમાં ઈબાદત કરવાની ઘણી વધારે ફઝીલતો વારિદ થઈ છે. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે પણ નેક અમલ વર્ષનાં બીજા દિવસોમાં કરવામાં આવે, તે તે નેક અમલથી …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી