શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ હતા, એટલે કે તેઓ અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના કુટુંબમાંથી હતા અને જલીલુલ્-કદ્ર આલીમે-દીન હતા. તેમનો જન્મ ૧૨૯૬ હિજરી (૧૮૭૯) માં થયો હતો અને ૧૩૭૭ હિજરી (૧૯૫૭) માં 81 વર્ષની વયે ફાની દુનિયાથી …
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૬
હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહીમહુલ્લાહ હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહિમહુલ્લાહ આપણા તે અકાબિરો અને બુઝુર્ગો માંથી હતા, જેમનો જમાનો આપણાથી વધારે દૂર નથી. તેમનો જન્મ 1325 હિજરીમાં થયો હતો અને તેઓ હઝરત શેખ-ઉલ-હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી રહીમહુલ્લાહના આગળ પડતા ખલીફા માંથી હતા. તેઓ ઘણા વર્ષો સુધી દારુલ-ઉલૂમ …
વધારે વાંચો »ઇત્તિબા’-એ-સુન્નતનો એહતિમામ- ૫
હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હિન્દુસ્તાન ના એક ઊંચા મરતબા વાળા આલિમે દીન હતા. તેમનો જન્મ ૧૨૬૮ હિજરી (૧૮૫૧ ઈસ્વી) માં થયો હતો. તેમનો વંશ હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ સુધી પહોંચે છે અને તેઓ દારુલ ઉલૂમ દેવબંદના પહેલા તાલિબે ઈલ્મ હતા. અલ્લાહ …
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૪
જુમહૂર ઉમ્મતનાં રસ્તા પર ચાલવુ અને શાઝ વાતોથી બચવુ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ વાતની ભવિષ્યવાણી ફરમાવી છે કે એક એવો ઝમાનો આવશે જ્યારે લોકોફિતનાવો અને આઝમાઈશોમાં મુબતલા હશે, તથા તે ઝમાનામાં ઘણાં બઘા લોકો કિતાબો સુન્નતનાં ખિલાફ નવી નવી વાતો પૈદા કરશે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એવા …
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૩
મસ્જીદમાં જમાઅતની સાથે નમાઝ અદા કરવાની સુન્નતનો પ્રબંઘ મુહદ્દીષે જલીલ, ફકીહુલ અસર હઝરત મૌલાના ખલીલ અહમદ (રહ.) પોતાનાં જમાનાનાં ઘણાં મોટા વલી હતા. તેઓ તબલીગનો પાયો નાંખનાર હઝરત મૌલાના મોહમ્મદ ઈલ્યા કાંઘલવી (રહ.) અને મુહદ્દીષે જલીલ હઝરત મૌલાના શૈખુલ હદીષ મોહમ્મદ ઝકરિય્યા કાંઘલવી (રહ.) નાં શૈખ હતા (જેઓ મશહૂર કિતાબ …
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૨
હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) અને તેમની ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) મહાન આાલીમે દીન, મુહદ્દીષે જલીલ, ઘણાં મોટા ફકીહ અને પોતાનાં જમાનાનાં કામિલ વલી હતા. તેમનો વંશ (નસબ) મશહૂર સહાબી હઝરત અબુ અય્યુબ અન્સારી (રદિ.) સુઘી પહોંચતો હતો. આ તેજ સહાબી છે જેમનાં ઘરમાં …
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૧
અમે દુઆ ગો છીએ કે અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાનાં જીવનમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોં પર મજબૂતીથી અમલ કરવામાં હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) અને બઘા સહાબએ કિરામ (રદિ.) નાં નકશે કદમ પર (પગલે પગલે) ચાલવાની તૌફીક મરહમત ફરમાવે. આમીન...
વધારે વાંચો »