નમાઝ ની સુન્નતોં અને આદાબ

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૪

બીજી રકાત (૧) પેહલી રકઅતનાં બીજા સજદા બાદ તકબીર કહીને બીજી રકાતનાં માટે ઊભી થઈ જાવો. (૨) સજદાથી ઉઠતી વખતે પેહલા પેશાની ઉઠાવો, પછી નાક, પછી હાથોને અને અંતમાં ઘુંટણોને ઉઠાવે. (૩) સજદાથી ઉઠતા સમયે જમીનનો સહારો ન લો (પણ આ કોઈ ઉઝર હોય). (૪) મામૂલનાં અનુસાર (પેહલી રકાતની જેમ) …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૩

સજદો ‎(૧) તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર સજદામાં જાવો. ‎(૨) સજદામાં જતા સમયે પેહલા જમીન પર ઘુટણોને મુકો, પછી હથેળીઓને જમીન પર મુકે, પછી ‎નાકને અને અંતમાં પેશાનીને મુકો. ‎(૩) સજદાની હાલતમાં આંગળીઓને એકબિજાથી મેળવે અને કિબ્લા રૂખ કરે. ‎(૪) સજદામાં હથેળીઓને કાનોનાં બરાબરમાં રાખો. ‎(૫) શરીરનાં અંગોને એક-બીજાથી …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૨

રૂકુઅ અને કૌમા (૧) સુરએ ફાતિહા પઢો અને સૂરત પઢવા બાદ તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર રૂકુઅમાં જાવો. [૧] નોટઃ જ્યારે મુસલ્લી નમાઝની એક હયઅત (હાતલ) થી બીજી હયઅત (હાતલ) ની તરફ જાય, તો તે તકબીર પઢશે. આ તકબીરને તકબીરે ઈન્તેકાલિયા કહે છે. તકબીરે ઈન્તેકાલિયાનો હુકમ આ છે કે …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૧

જ્યારે હાથોને ઉઠાવે તો આ વાતનો સારી રીતે ખ્યાલ રાખો કે હથેળીઓનો રૂખ કિબ્લાની તરફ હોય અને આંગળીઓ પોતાની કુદરતી સ્થિતી પર રહે, ન તો તે ફેલાયેલી હોય અને ન તો મળેલી હોય...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૦

નમાઝથી પેહલા (૧) નમાઝનાં માટે યોગ્ય કપડા પેહરવાનો વિશેષ પ્રબંઘ કરવુ જોઈએ. ઔરતને જોઈએ કે તે એવા કપડા પેહરે, જે તેનાં આખા શરીર અને બાલને છુપાવી લે. આ અદબનાં ખિલાફ છે કે એવા તંગ અને ફીટ કપડા પેહરે કે તેનાંથી તેનાં શરીરનો આકાર જાહેર થાય, એવીજ રીતે એટલો બારીક પોશાક …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૯

“નબીએ કરીમ ‎‎(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જમાનામાં ઔરતોંને હિદાયત ‎આપવામાં આવી હતી કે તેવણ નમાઝનાં દૌરાન પોતાનાં અંગોને ‎જેટલુ થઈ શકે મિલાવીને રાખે.‎”...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૮

વિવિઘ મસાઈલ મર્દોની નમાઝથી સંબંઘિત  સવાલઃ શું મુક્તદી ઈમામનાં પછાળી ષના, તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત પઢે?‎ જવાબઃ મુક્તદી માત્ર ષના પઢે અને ત્યાર બાદ ખામોશ રહે. મુક્તદી ઈમામનાં પછાળી ‎તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત ન પઢે.. સવાલઃ અગર મુક્તદી જમાઅતમાં તે સમયે શામેલ થાય જ્યારે ઈમામે કિરાઅત શરૂ કરી દીઘી હોય, …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૭

(૧) બીજી રકાતનાં બીજા સજદા બાદ કઅદામાં બેસો. કઅદામાં એવી રીતે બેસી જાવો, જેવી રીતે “જલસા” માં બેસો...

વધારે વાંચો »