પ્રેમનો બગીચો

બાગે-મોહબ્બત (ચોત્રીસમો એપિસોડ)

એક મહાન વલી – હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ઼િમહુલ્લાહ હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ઼િમહુલ્લાહ પોતાના સમયના મહાન મુહદ્દિસ અને મોટા વલી હતા. અલ્લાહ તઆલાએ તેમને હદીસની ફિલ્ડમાં એટલો બુલંદ મકામ આપ્યો હતો કે હઝરત અબ્દુલ્લા બિન મુબારક રહ઼િમહુલ્લાહ, હઝરત સુફિયાન બિન ‘ઉય્યના રહ઼િમહુલ્લાહ અને ઈમામ શાફિઈ રહ઼િમહુલ્લાહ વગેરે જેવા મહાન …

اور پڑھو

બાગે-મોહબ્બત (ત્રીસમો એપિસોડ)

નેક-સાલેહ આલિમ સાહેબ થી મશવરહ કરવાનું મહત્વ (મશવરહ કરવુ= પરામર્શ કરવુ) “દરેક કામ માં તે કામ ના માહેર લોકો ને પૂછવું જોઇએ” એ એક ઉસૂલ અને નિયમ છે જે સામાન્ય રીતે બયાન કરવામાં આવે છે અને જીવનના તમામ ક્ષેત્રોમાં એને લાગુ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ધારો કે એક વ્યક્તિ …

اور پڑھو

બાગે મોહબ્બત (બત્રીસમો અંક)

જીવનસાથીની પસંદગી- ભાગ ૧  જીવનસાથીની પસંદગી કરતી વખતે દરેક વ્યક્તિને કેટલીક ચિંતાઓ અને ડર હોય છે. છોકરાને સારી બીવી શોધવાની ફિકર હોય છે જે તેના સ્વભાવ પ્રમાણે હોય; જેથી તે ખુશીઓથી ભરેલું જીવન જીવી શકે. તેવી જ રીતે, તેને આ ફિકર હોય છે કે તે એવી છોકરીને બીવી તરીકે પસંદ …

اور پڑھو

પ્રેમનો બગીચો

મુસલમાનોની દીની તરક્કી અને ઈસ્લાહની ફિકર – એક મહાન સુન્નત હઝરત અકદસ શાહ વલિયુલ્લાહ (અલ્લાહ એમના પર રહમ કરે) એક ઊંચા દરજાનાં મશહૂર આલિમે દીન અને જલીલુલ કદર મુહદ્દિષ હતા. આપ શહેર “દિલ્હી” માં રેહતા હતા. અલ્લાહ તઆલાએ આપને અને આપનાં પરિવારને દીનની ખિદમતનાં માટે કબુલ કરી લીધા હતા. આપનાં …

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ- ૩૦)‎

بسم الله الرحمن الرحيم હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ની બુઝુર્ગી અને સચ્ચાઈનો કિસ્સો હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) છઠી સદી હિજરીનાં જલીલુલ કદર ઉલમા અને મોટા પાયાનાં બુઝુર્ગોમાંથી હતા. અલ્લાહ તઆલાએ આપને બે પનાહ મકબૂલિયત અતા ફરમાવી હતી જેનાં કારણેથી આપનાં મુબારક હાથ પર હઝારો લોકોએ ગુનાહોં …

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૮)‎

بسم الله الرحمن الرحيم ઔલાદની કેળવણીમાં નેક સંગાતની ભૂમિકા ઔલાદની સારી કેળવણીનાં માટે વાલિદૈન પર જરૂરી છે કે તે આ વાતનો પ્રબંધ કરે કે તેમની ઔલાદ નેક લોકોની સંગાત અને સારા માહૌલમાં રહે, કારણકે નેક સંગાત અને સારા માહોલનો અસર જ્યારે તેમનાં દિલોં પર પડશે, તો તે તેમનાં મિજાઝને ઈસ્લામી …

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૭)‎

بسم الله الرحمن الرحيم બાળકને અલ્લાહ તઆલાની ઓળખાણ કરાવવી બાળકની કેળવણી અત્યંત અહમ છે. બાળકની તરબિયતની મિષાલ મકાનની જેમ છે. જો મકાનની બુનિયાદ મજબૂત અને સખત હોય, તો મકાન પણ મજબૂત અને પરિપક્વ રહેશે અને દરેક રીતનાં હાલાત સહન કરશે. જો મકાનનો પાયો કમઝોર હોય, તો તે મકાન સામાન્ય ભૂકંપથી …

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૬)‎

بسم الله الرحمن الرحيم નેક ઔલાદ – આખિરતની અસલ પૂંજી ઈન્સાન પર અલ્લાહ તઆલાની મુલ્યવાન નેઅમતોંમાંથી એક મોટી નેઅમત ઔલાદની નેઅમત છે. કુર્આને મજીદમાં અલ્લાહ તઆલાએ આ મોટી નેઅમતનો ઝિકર ફરમાવ્યો છે. અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ وَاللَّهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَاجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ …

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૫)‎

بسم الله الرحمن الرحيم ઈસ્લામમાં ખૈર ખ્વાહી (શુભેચ્છા) નું મહત્વ ઈસ્લામની બઘી તાલીમાત (શિક્ષાઓ) માંથી દરેક તાલીમ અત્યંત દિલને લુભાવનાર અને ખૂબસૂરતીને જાહેર કરે છે. વડીલોનું માન-સન્માન કરવુ, નાનાવો પર કરૂણતા અને મેહરબાની કરવુ અને માં-બાપ અને સગા-સંબંધીઓનાં અધિકારોને પૂરા કરવા અને તેનાં વગર ઈસ્લામની બીજી બઘી તાલીમાત (શિક્ષાઓ) ઈસ્લામની …

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૪)‎

જેવી રીતે અંબિયા (અલૈ.) અને સહાબએ કિરામ (રદિ.)  મખલૂકની જરૂરતોને પૂરૂ કરવાની કોશિશ કરી, અલ્લાહ તઆલા આપણને મખલૂકની ખૈર ખ્વાહીની ફિકર અતા ફરમાવે અને તેની જરૂરતોને પૂરી કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન...

اور پڑھو