નિકાહ ની સુન્નતોં અને આદાબ

નિકાહની સુન્નતોં અને આદાબ – ૫

(૩) વલીમો પણ સાદગીની સાથે કરવામાં આવે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છે કે “સૌથી બાબરકત વાળુ નિકાહ તે છે, જેમાં ઓછો ખર્ચો થાય (એટલે નિકાહ અને વલીમો સાદો કરવામાં આવે અને ઈસરાફ અને ફુઝૂલ ખર્ચીથી બચવામાં આવે).”...

اور پڑھو

નિકાહની સુન્નતોં અને આદાબ – ૪

નિકાહની સફળતાનાં માટે અને મિયાં-બીવીનાં વચ્ચે સ્નેહ તથા પ્રેમ બાકી રાખવા માટે જરૂરી છે કે બન્નેવ એકબીજાનાં સમાન અને બરાબર હોય. જ્યારે મિયાં-બીવીમાં જોડ હોય, તો પરસ્પર સ્નેહ અને એકતા થશે, અને દરેક ખુશી અને મુહબ્બતની સાથે પોતાની વૈવાહિક જવાબદારી ને પૂરી કરશે...

اور پڑھو

નિકાહની સુન્નતોં અને આદાબ – ૩

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવે છે કે દુનિયા સંપત્તિ અને લજ્જતને યોગ્ય વસ્તુઓથી ભરેલી છે અને તે બઘી વસ્તુઓમાં સૌથી શ્રેષ્ઠ દૌલત “નેક બીવી(પત્ની)” છે...

اور پڑھو

નિકાહની સુન્નતોં અને આદાબ – ૨

નિકાહનો મુખ્ય મકસદ(હેતુ) આ છે કે ઝવજૈન (દંપતી,પતી-પત્ની) પાકીઝા જીવન જીવે અને એકબીજાને સહાયતા કરે અલ્લાહ તઆલાનાં હુકૂક (અધિકારો) અને હુકૂકે ઝવજીય્યત (વૈવાહિક અધિકાર) પૂરા કરવામાં...

اور پڑھو

નિકાહ ની સુન્નતોં અને આદાબ – ૧

નિકાહ આપણાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક સુન્નતોંમાંથી છે અને અલ્લાહ તઆલાનાં મોટા ઈનામોમાંથી પણ છે. કુર્આને મજીદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ નિકાહને પોતાની કુદરતની મોટી નિશાનિયોમાંથી એક નિશાની ગણી છે...

اور پڑھو