હઝરત અમ્ર બિન મૈમૂન (રહ.) થી રિવાયત છે કે હઝરત ઉમર (રદિ.) ઈરશાદ ફરમાવે છે કે “મસ્જીદો જમીન પર અલ્લાહ તઆલાનાં ઘરો છે અને મેઝબાનની જવાબદારી છે કે તે પોતાનાં મેહમાનનો સન્માન કરે.”...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૮)
(૧) મસ્જીદની સાથે પોતાનું દિલ લગાવો એટલા માટે કે જ્યારે તમો એક નમાઝ થી ફારિગ થઈને મસ્જીદથી નિકળી રહ્યા હોય, તો બીજી નમાઝનાં માટે આવવાની નિય્યત કરો અને તેની વ્યાકુળતાથી પ્રતિક્ષા કરો...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૭)
હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “જેણે મસ્જીદથી ગંદગી સાફ કરી, અલ્લાહ તઆલા તેનાં માટે જન્નતમાં ઘર બનાવશે.”...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૬)
(૨) મસ્જીદમાં કોઈ વ્યક્તિને તેની જગ્યા પર થી ઉઠાડવવુ એટલા માટે કે તેની જગ્યા પર બીજો વ્યક્તિ બેસે, જાઈઝ નથી...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિએ જુમ્આનાં દિવસે લોકોની ગરદનો ફાંદી (કૂદયો), તેણે (પોતાનાં માટે) જહન્નમમાં જવાનો પુલ બનાવી લીઘો”...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૪)
(૩) મસ્જીદમાં કોઈની સાથે લડાઈ-ઝઘડો ન કરે, એટલા માટે કે આ મસ્જીદની બેહુરમતી છે...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૩)
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મસ્જીદમાં બૈતબાજી(અંત્યાક્ષરી), ખરીદ તથા વેચાણ અને મસ્જીદમાં જુમ્આનાં દિવસે નમાઝથી પેહલા કુંડાળું લગાવીને બેસવાની મનાઈ કરી છે (એટલા માટે કે આવા કુંડાળા બનાવી બેસવાથી ખુત્બાની તરફ ધ્યાન કેંન્દ્રિત કરવુ માનેઅ છે(મુશ્કેલ છે).”...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૨)
હઝરત અબુ કતાદહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “જ્યારે તમારામાંથી કોઈ મસ્જીદમાં દાખલ થાય, તો તેને જોઈએ કે બેસવા પેહલા બે રકાત નમાઝ અદા કરે.”...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૧)
હઝરત અનસ બિન માલિક(રદિ.) ફરમાવ્યા કરતા હતા કે “મસ્જીદમાં દાખલ થતી વખતે જમણો પગ પેહલા દાખલ કરવુ અને નિકળતા સમયે ડાબો પગ પેહલા કાઢવુ સુન્નતમાં થી છે.”...
વધારે વાંચો »