સવાલ– શું અમે અડઘી રાત પછી તરાવીહની નમાઝને પઢી શકીએ ?
اور پڑھوતજવીદનાં કાયદાવોની રિઆયતની સાથે કુર્આને કરીમ પઢવુ
સવાલ– શું તરાવીહની નમાઝમાં કુર્આનની તિલાવત તજવીદની સાથે પઢવુ જરૂરી છે? ઘણી વખત જલદીથી પઢવાનાં કારણે તિલાવત તજવીદની સાથે નથી થતી?
اور پڑھوઈમામનાં ગુણો (૨)
સવાલ– એક માણસ હાફિઝે કુર્આન છે, તેનાં બારામાં ખબર છે કે તે ગલત સલત કામોમાં ફસાયેલો છે, પોતાના મામલાતમાં તે ઘણો ઘોકેબાઝ છે અને તે નશા આવર વસ્તુઓને ઈસ્તેમાલ કરે છે, તો શું એવા માણસને ફર્ઝ નમાઝ અથવા તરાવીહની નમાઝનાં માટે ઈમામ બનાવી શકાય?
اور پڑھوઈમામનાં ગુણો (૧)
સવાલ– ઈમામ બનવા માટે (એટલે લોકોની ઈમામત કરવા માટે) માણસમાં કેવા ગુણો હોવા જોઈએ?
اور پڑھوતરાવીહની નમાઝ ચાર ચાર અથવા છ છ રકઆત કરીને પઢવુ
સવાલ– એક ઈમામ સાહબે રમઝાન મહીનામાં વીસ રકઆત તરાવીહની પઢાવી. તરાવીહનાં દરમિયાન ઈમામ સાહબ તશહ્હુદમાં બેસવા વગર ત્રીજી રકઅતનાં માટે ઊભા થઈને ચાર રકઆતની સાથે નમાઝને સંપૂર્ણ કરી લીઘી, તો શું તરાવીહની આ ચાર રકઆત દુરૂસ્ત થશે. જો તરાવીહની નમાઝ ચાર ચાર અથવા છ છ રકઆતની સાથે પઢવામાં આવે, તો …
اور پڑھوતરાવીહની નમાઝની જગ્યાએ કઝા નમાઝો પઢવુ
સવાલ- જો કોઈનાં શિરે ઘણી કઝા નમાઝો છે, શું તે રમઝાનનાં મહીનામાં તરાવીહની નમાઝનાં બદલે કઝા નમાઝો પઢી શકે છે?
اور پڑھوઈશાની નમાઝ અદા કરવા વગર તરાવીહ પઢવુ
સવાલ– અગર કોઈ માણસ મસ્જીદે મોડેથી આવે, જ્યારે કે ઈશાની નમાઝ પૂરી થઈ ગઈ હોય, તો શું એવા માણસે તરાવીહમાં શામિલ થવુ જોઈએ એનાથી પેહલા કે તે ઈશાની નમાઝ પઢે અથવા ઈશાની નમાઝ પઢવા પેહલા તે તરાવીહમાં શામિલ થઈ જાય?
اور پڑھوતરાવીહની નમાઝની રકાતોની સંખ્યા
સવાલ– કુર્આનો હદીષનાં નુસૂસ (અંશો) નાં અનુસાર તરાવીહની નમાઝમાં કેટલી રકતો છે?
اور پڑھوતરાવીહની નમાઝમાં નાબાલિગની ઈમામત
સવાલ– શું નાબાલિગ છોકરો તરાવીહની નમાઝમાં ઈમામત કરાવી શકે છે?
اور پڑھوઔરતોનું તરાવીહની નમાઝ બાજમાઅત અદા કરવુ
સવાલ– (૧) હું એ પુછવા માંગુ છું કે અગર બે ઔરતો તરાવીહની નમાઝ જમાઅતની સાથે અદા કરી રહી છે, તો ઈમામત કરવા વાળી ઔરત થોડી અગાળી અને ઈક્તદા કરવા (પછાળી ઊભી રેહવા) વાળી ઔરત થોડી પછાળી ઊભી રેહશે અથવા બન્નેવ એક સાથે એકજ સફમાં ઊભી રેહશે? (૨) એક ઔરત તરાવીહની …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી