સવાલ- અગર કોઈ રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન ખાવાની અટકેલી વસ્તુઓ ગળી લે, તો શું તેનો રોઝો ટૂટી જશે?
اور پڑھوરોઝાની હાલતમાં પછના લગાવવુ(હિજામો કરાવવુ)
સવાલ– શું રોઝામાં પછના લગાવવાથી(હિજામો કરાવવાથી) રોઝો ટૂટી જાય છે?
اور پڑھوરોઝામાં ઈન્હેલર(દવાનો ભાપ લેવાનુ સાધન) ઉપયોગ કરવાનો હુકમ
સવાલ- શું દમ નાં મરીઝો માટે રોઝાનાં દરમિયાન ઈન્હેલરનો ઉપયોગ જાઈઝ છે?(ધ્યાન રહે કે ઈન્હેલરમાં પ્રવાહી (liquid) દવા હોય છે). અગર ઈન્હેલરથી રોઝો ટૂટી જાય છે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બંન્ને લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
اور پڑھوડોકટરનાં મશવરાથી રોઝો તોડવુ
સવાલ- એક માણસ રોઝાનાં દરમિયાન સખત બીમાર થઈ ગયો. ડોકટરે તેને રોઝો તોડવાનો મશવરો આપ્યો, તો તેણે રોઝો તોડી નાંખ્યો. સવાલ એ છે કે શું રોજો તોડવા નાં કારણે ગુનેહગાર થશે અને શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
اور پڑھوરોઝાનાં દરમિયાન મરિઝ નાં માટે ડ્રિપ( (Drip) લગાવવુ
સવાલ- શું રોઝાનાં દરમિયાન ડ્રિપ (Drip) લગાવવાથી રોઝો ટૂટી જાય છે?
اور پڑھوરોઝાનાં દરમિયાન ઈંજેકશન લેવુ
સવાલ- શું રોઝાનાં દરમિયાન ઈંજેકશન લેવાથી રોઝો ટૂટી જાય છે?
اور پڑھوઈફતારીની મસ્નૂન દુઆ
સવાલ- નિચે આપેલી ઈફતારીની મસ્નૂન દુઆ કયા સમયે પઢવી જોઈએ? ઈફતારીથી પેહલા અથવા ઈફતારી પછી? اللَّهُمَّ لَكَ صُمْتُ وَعَلَى رِزْقِكَ أَفْطَرْتُ فَتَقَبَّلْ مِنِّي إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيم
اور پڑھوબિમારીનાં કારણે છુટેલા રોઝાની તલાફી
સવાલ- અગર કોઈ માણસ બિમારી નાં કારણે રોઝા રાખવા પર કાદિર ન હોય, તો તે છુટલા રોઝાઓની તલાફી કેવીરીતે કરે?
اور پڑھوરોઝામાં નાકમાંથી લોહી નિકળવુ
સવાલ- રોઝાનાં દરમિયાન જો નાકથી લોહી નીકળે તો શું રોઝો ટૂટી જશે?
اور پڑھوરોઝામાં મસોઢામાંથી લોહી નિકળવુ
સવાલ- જો રોઝાનાં દરમિયાન મસોઢામાંથી લોહી નિકળે અને ગળામાં દાખલ થઈ જાય, તો શું તેનાંથી રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જાય, તો શું કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી