રોઝા

શું રોઝાની નિય્યત ઝબાનથી કરવુ જરૂરી છે?

સવાલ– જો કોઈએ ઝબાનથી રોઝાની નિય્યત નહી કરી, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે? સ્પષ્ટ રહે કે તેને માનસિક રીતે ખબર છે કે તે રમઝાનનો રોઝો રાખી રહ્યો છે.

વધારે વાંચો »

ફજરથી પેહલા જનાબતનું ગુસલ ન કરવાની સૂરતમાં રોઝાનો હુકમ

સવાલ– અગર કોઈએ રમઝાનનાં મહીનામાં ફજરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ નહી કર્યુ, બલકે ઝોહરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ કર્યુ, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં દાંતોનો ઈલાજ

સવાલ– હું દાંતનો ડોકટર છું. એક દર્દીને તાત્કાલિક સારવારની જરૂરત છે. ઉદાહરણ તરીકે તેનાં દાંતોનાં દરમિયાન ઘા(ઝખમ) છે અને તેમાં પરૂ ભરાઈ ગયુ છે. હવે તેને તાત્કાલિક સાફ કરવુ છે. તો શું રોઝાની હાલતમાં તેની સારવાર કરવુ દુરૂસ્ત છે? (આ વાત ધ્યાનમાં રહે કે તે દર્દીને ઈન્સ્યુલિન લગાવવુ જરૂરી થશે …

વધારે વાંચો »

રોઝાની હાલતમાં નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સકની તપાસ માટે જવુ

સવાલ– રોઝાની હાલતમાં ઔરતોનાં માટે નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સક ની પાસે જવા માટે શું શરઈ હુકમ છે? શું અગર ડોક્ટર ઔરતની યોનિ (શરમગાહ) માં દવા દાખલ કરે, તો રોઝો ટૂટી જશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં ખુલ્લી આગ પર પકાવવુ

સવાલ– રોઝાની હાલતમાં ખુલ્લી આગ પર પકાવવા વાળાનાં માટે શરીઅતનો શૂં હુકમ છે? અગર વગર ઈરાદાએ નાકમાં ઘુમાડો દાખલ થઈ જાય, તો શું રોઝો ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં લોબાન યા બીજી કોઈ ખુશ્બુદાર વસ્તુ સળગાવવુ

સવાલ– શું રોજાદાર રોઝાનાં દરમિયાન મસ્જીદને સુગંધિત કરવા માટે લોબાન અથવા બીજી કોઈ ખુશ્બુદાર વસ્તુ સળગાવી શકે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં હસ્તમૈથુન

સવાલ– જો કોઈ વ્યક્તિ રોઝાની હાલતમાં હસ્તમૈથુન કરે, તો શું તેનો રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જશે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા માત્ર કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર વિચારવાથી સ્ખલન(ઈનઝાલ)

સવાલ– અગર કોઈ વ્યક્તિ રોઝાની અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર ખ્યાલ કરે અને તેનાંથી સ્ખલન(ઈનઝાલ) થઈ જાય, તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »

હાઈઝા(માસિક વાળી) ઔરતનું રમઝાનુલ મુબારકમાં ખુલ્લમ ખુલ્લા(જાહેર માં) ખાવુ પીવુ

સવાલ- કેટલાક આલીમોની રાય છે કે હાઈઝા(માસિક વાળી) ઔરતનાં માટે રમઝાનુલ મુબારકના દિવસો માં ખાવુ પીવુ જાઈઝ છે જ્યારે કે કેટલાક આલીમોની રાય છે કે તેણીએ ઈફતાર સુઘી ખાવા પીવાથી દુર રેહવુ જોઈએ. મહેરબાની કરી વઝાહત ફરમાવો.

વધારે વાંચો »