હઝરત ફુઝાલા બિન ઉબૈદુલ્લાહ (રદિ.) ફરમાવે છે કે એક વખત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મસ્જીદમાં તશરીફ ફરમા થે કે...
વધારે વાંચો »કોઈ વસ્તુ ભૂલી જાય ત્યારે દુરૂદ શરીફ પઢવુ
عن أنس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا نسيتم شيئا فصلوا علي تذكروه إن شاء الله تعالى (أخرجه أبو موسى المديني بسند ضعيف كما في القول البديع صـ ٤٤۸) હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે …
વધારે વાંચો »મુલાકાતનાં સમયે દુરૂદ શરીફ પઢવુ
હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બે એવા મુસલમાન જે માત્ર અલ્લાહ તઆલાનાં વાસ્તે એક-બીજાની સાથે મુહબ્બત કરે છે, જ્યારે તે એક-બીજાની સાથે મુલાકાત કરે છે...
વધારે વાંચો »નબિએ કરીમ સલ્લલ્લાહ ‘ઐલહિ વ સલ્લમનાં મુબારક નામની સાથે દુરૂદ શરીફ લખવુ
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة تستغفر له ما دام اسمي في ذلك الكتاب (المعجم الأوسط للطبراني، الرقم: ۱۸۳۵، وسنده ضعيف كما في كشف الخفاء، الرقم: ۲۵۱۸) હઝરત અબુ હુરૈરહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત …
વધારે વાંચો »મસ્જીદમાં દાખલ થતા અને મસ્જીદથી નિકળતા સમયે દુરૂદ શરીફ પઢવુ
عن فاطمة رضي الله عنها قالت: كان رسول الله صلى الله عليه وسلم إذا دخل المسجد صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب رحمتك وإذا خرج صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب فضلك (سنن الترمذي، الرقم: ٣١٤، وحسنه) હઝરત …
વધારે વાંચો »ફજર અને મગરિબ ની નમાઝ બાદ સો (૧૦૦) વખત દુરૂદ શરીફ
તો હઝરત ઉમ્મે સુલૈમ (રદિ.) એક શીશી લીઘી અને તેમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો મુબારક પસીનો ભેગુ કરવા લાગ્યા. જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જાગ્યા, તો સવાલ કર્યો કે “હે ઉમ્મે સુલૈમ આ તમે શું કરી રહ્યા છો?”...
વધારે વાંચો »હઝરત જિબ્રઈલ (અલૈ.) અને રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બદ દુઆ
જે બુલંદ અવાજથી દુરૂદ શરીફ પઢશે, તેને જન્નત મળશે, તો મેં અને મજલિસનાં બીજા લોકોએ પણ ઉંચા અવાજે દુરૂદ શરીફ પઢ્યુ. જેની બરકતથી અલ્લાહ તઆલાએ અમારા ગુનાહોને માફ ફરમાવ્યા અને અલ્લાહ તઆલાએ અમને જન્નતમાં દાખલ કરી દીઘા...
વધારે વાંચો »એવી મજલિસનો અંજામ જેમાં ન અલ્લાહ નો ઝિકર કરવામાં આવે અને ન દુરૂદ પઢવામાં આવે
એવી મજલિસ જેમાં અલ્લાહ તઆલાનો ઝિકર કરવામાં નહી આવ્યો અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ પઢવામાં નહી આવ્યુ, તેને ભારે દુર્ગંધ મારતા મુરદારની સાથે સરખામણી કરવામાં આવી છે, જેનાં નજીક જાવાનું પણ કોઈ પસંદ નથી કરતુ...
વધારે વાંચો »બેવફાઈ અને નાશુકરીની નિશાની
હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા અને નાશુકરી ની વાત છે કે કોઈ વ્યક્તિની સામે મારો વર્ણન કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...
વધારે વાંચો »ખરો કંજુસ
હજરત હુસૈન બિન અલી બિન અબી તાલિબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “કંજૂસ છે તે વ્યક્તિ જેની સામે મારો ઝિકર કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...
વધારે વાંચો »