દૂરીની હાલતમાં પોતાની રૂહને ખિદમતે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)માં મોકલ્યા કરતો હતો, તે મારી નાઈબ બનીને આસ્તાનાં મુબારકને ચૂમતી હતી, હવે શારીરિક રીતે હાજરીની વારી આવી છે પોતાનો હાથ મુબારક અર્પણ કરજો, જેથી કરીને કે મારાં હોંઠ તેને ચૂમે..
વધારે વાંચો »જુમ્આનાં દિવસે દુરૂદ શરીફ પઢવાનાં કારણે એંસી વર્ષનાં ગુનાહોની માફી અને એંસી વર્ષની ઈબાદતોનોં ષવાબ
જુમ્આનાં દિવસે અસરની નમાઝ પછી પોતાની જગ્યાએથી ઉઠવા પેહલા એંસી વખત (નીચે લખેલુ દુરૂદ) પઢે છે તેનાં એંસી વર્ષનાં ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને તેનાં માટે એંસી વર્ષની ઈબાદતોનો ષવાબ લખવામાં આવે છેઃ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلٰى آلِهِ وَسَلِّمْ تَسْلِيْمًا...
વધારે વાંચો »અઝાન સાંભળીને દુરૂદ શરીફ પઢવુ
લોકોએ ખલ્લાદ બિન કષીરની બીવીને તેનું કારણ પુછ્યુ. તો તેવણે જવાબ આપ્યો કે તેમનો મામૂલ (નિયમ) હતો કે દરેક જુમ્આનાં નીચે આપેલુ દુરૂદને એક હઝાર વખત પઢતા હતાઃ
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ...
વધારે વાંચો »તહજ્જુદની નમાઝ માટે ઉઠતી વખતે દુરૂદ શરીફ પઢવુ
હઝરત જાબિર બિન સમુરા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક હું મક્કા મુકર્રમા માં આ પત્થરને ઓળખતો છું, જે મને નુબુવ્વતથી પેહલા સલામ કર્યા કરતો હતો. બેશક હું તેને હજી પણ ઓળખતો છું...
વધારે વાંચો »ફર્ઝ નમાઝો પછી દુરૂદ શરીફ પઢવુ
હઝરત અનસ બિન નઝર (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આટલી બઘી મોહબ્બત હતી કે તેવણે પોતાને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં વગર આ દુનિયામાં રેહવાનાં કાબિલ ન સમજ્યા...
વધારે વાંચો »નમાઝમાં દુરૂદ શરીફ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપણને તશહ્હુદની દુઆ (અત તહિય્યાતુત તય્યિબાતુઝ ઝાકિયાતુ લિલ્લાહ અંત સુઘી) સિખડાવતા હતા (અને ત્યારબાદ ફરમાવતા કે નમાઝમાં તશહ્હુદની દુઆ પઢવા બાદ) દુરૂદ શરીફ પઢવુ જોઈએ.”...
વધારે વાંચો »ફરિશ્તાઓનું નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ખિદમતમાં દુરૂદો સલામ પહોંચાડવુ
“નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઉમ્મતમાં થી જે વ્યક્તિ પણ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદો સલામ મોકલે છે, ફરિશ્તાઓ તેને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં પહોંચાડે છે અને અરજ કરે છે કે ફલાણાં બિન ફલાણાંએ આપ પર સલામ મોકલ્યુ છે અને ફલાણાં બિન ફલાણાંએ આપ પર દુરૂદ મોકલ્યુ છે.”...
વધારે વાંચો »જુમ્આનાં દિવસે વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની દુઆ
હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “રોશન રાત અને રોશન દિવસમાં (જુમ્આ ની રાત અને જુમ્આનાં દિવસે) મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલો, કારણકે તમારૂ દુરૂદ મારી સામે પેશ કરવામાં આવે છે, તો હું તમારા માટે દુઆ અને અસ્તગફાર કરૂ છું.”...
વધારે વાંચો »દુરૂદ શરીફ જમા કરવા માટે ફરિશ્તાઓનુ દુનિયા માં ભ્રમણ કરવુ
હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે "બેશક અલ્લાહ તઆલાનાં ઘણાં ફરિશ્તાઓ છે, જેઓ જમીનમાં ફરતા રહે છે અને મારી ઉમ્મતનાં સલામ પહોંચાડે છે."....
વધારે વાંચો »જુમ્મા ના દિવસે દુરૂદ શરીફ પઢવાની મહાન ફઝીલત
સહાબએ કિરામ (રદિ.) નાં દિલોમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બેપનાહ મોહબ્બત...
વધારે વાંચો »