દુરૂદ શરીફ

મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે અને બહાર નીકળતી વખતે દુરુદ-શરીફનો પાઠ કરવો

عن أبي حميد أو أبي أسيد الأنصاري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا دخل أحدكم المسجد فليسلم على النبي صلى الله عليه وسلم ثم ليقل اللهم افتح لي أبواب رحمتك فإذا خرج فليقل اللهم إني أسألك من فضلك (سنن أبي داود، الرقم: ٤٦٥، وسكت …

اور پڑھو

દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતો પૂરી થાય છે

“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”...

اور پڑھو

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...

اور پڑھو

દુરૂદે-ઇબ્રાહીમ

عن كعب بن عجرة، قال: لما نزلت: إن الله وملائكته يصلون على النبي الآية، قلنا: يا رسول الله، قد ‏علمنا السلام عليك، فكيف الصلاة؟ قال: ” قولوا: اللهم صل على محمد وعلى آل محمد كما صليت ‏على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد وبارك على محمد وعلى آل محمد، …

اور پڑھو

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ નું સલામ કરવા વાળાને જવાબ આપવુ

“જે માણસ પણ મારી કબરની પાસે આવીને મારા પર સલામ પઢે, તો અલ્લાહ તઆલા મારી રૂહ મારી સુઘી પહોંચાડી દે છે. હું તેના સલામનો જવાબ આપુ છું.”...

اور پڑھو

કયામતના દિવસે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પાડોશી ‎થવાનો લહાવો‎

જે માણસ ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે...

اور پڑھو

સૌથી અફઝલ હમ્દ અને દુરૂદ

“હે અલ્લાહ ! તમારા માટેજ હમ્દ છે જે તમારી શાનનાં મુનાસિબ છે પસ તમે મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો જે તમારી શાનનાં મુનાસિબ છે અને અમારી સાથે પણ તે મામલો કરો જે તમારી શાયાને શાન હો. બેશક તમોજ તેનાં લાયક છો કે તમારાથી ઘબરાવામાં આવે અને મગફિરત કરવા વાળા છો.”...

اور پڑھو

બીજા અંબિયા અલૈહિમુસ્સલામ ની સાથે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ ‎વ-સલ્લમ પર દુરૂદ મોકલવુ

જ્યારે તમે અંબિયા (અલૈ.) પર દુરૂદ મોકલો, તો તેની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોંમાં થી એક રસૂલ છું...

اور پڑھو